ચાર બિંદુઓ $P, Q, R, S$ ના સ્થાન સદિશો અનુક્રમે $2a + 4c$,$5a + 3\sqrt{3}b + 4c$,$-2\sqrt{3}b + c$ અને $2a + c$ છે,તો:

  • A
    $\overrightarrow{PQ}$ એ $\overrightarrow{RS}$ ને સમાંતર છે
  • B
    $\overrightarrow{PQ}$ એ $\overrightarrow{RS}$ ને સમાંતર નથી
  • C
    $\overrightarrow{PQ}$ એ $\overrightarrow{RS}$ ને સમાન છે
  • D
    $\overrightarrow{PQ}$ એ $\overrightarrow{RS}$ ને સમાંતર અને સમાન છે

Explore More

Similar Questions

જો બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $a, b, 3a - 2b$ હોય,તો બિંદુઓ $A, B, C$ એ

ધારો કે $OA = a, OB = b$ એ બે અસમરેખ સદિશો છે, $OP = x_1 a + y_1 b, OQ = x_2 a + y_2 b$ અને $A^{\prime}O = OA, B^{\prime}O = OB$ છે. જો $x_1 = -\frac{3}{4}, x_2 = \frac{1}{3}, y_1 = \frac{7}{4}, y_2 = \frac{5}{3}$ હોય, તો

આપેલ આકૃતિમાં (એક ચોરસ),સહ-આદ્ય (co-initial) સદિશો ઓળખો.

સમતલમાં પાંચ બિંદુઓ $A, B, C, D, E$ આપેલા છે. ત્રણ બળો $\overrightarrow{AC}, \overrightarrow{AD},$ અને $\overrightarrow{AE}$ બિંદુ $A$ પર કાર્ય કરે છે અને ત્રણ બળો $\overrightarrow{CB}, \overrightarrow{DB},$ અને $\overrightarrow{EB}$ બિંદુ $B$ પર કાર્ય કરે છે. તો તેમનું પરિણામી બળ શું થાય?

$x$-અક્ષ અને $(3, -1, 5)$ દિક્-ગુણોત્તર ધરાવતી રેખા વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાના દિક્-ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo